Thursday, 2 August 2012

ગુજરાત રાજ્યના જિલ્‍લાઓ અને તાલુકાઓ

ગુજરાત રાજ્યના જિલ્‍લાઓ અને તાલુકાઓ
ગુજરાતના કુલ 25 જિલ્‍લા અને 226 તાલુકાઓ છે.
ક્રમ
જીલ્લો
જીલ્લાનું મુખ્ય મથક
તાલુકા
1
કચ્‍છ
ભૂજ
(1) ભૂજ (2) લખપત (3) અબડાસા (નલિયા) (4) નખત્રાણા (5) માંડવી (6) મુંદ્રા (7) અંજાર (8) ભચાઉ (9) રાપર (10) ગાંધીધામ
2
જામનગર
જામનગર
(1) જામનગર (2) ઓખામંડળ (3) કલ્‍યાણપુર (4) ખંભાળિયા (5) ભાણવડ (6) લાલપુર (7) કાલાવડ (8) જામજોધપુર (9) ધ્રોળ (10) જોડિયા
3
રાજકોટ
રાજકોટ
(1) રાજકોટ (2) માળિયા મિયાણા (3) મોરબી (4) ટંકાર (5) વાંકાનેર (6) પડઘરી (7) લોધિકા (8) કોટડાસાંગાણી (9) જસદણ (10) ગોંડલ (11) જામકંડોરણા (12) ઉપલેટા (13) જેતપુર (14) ધોરાજી
4
પોરબંદર
પોરબંદર
(1) પોરબંદર (2) રાણાવાવ (3) કુતિયાણા
5
જૂનાગઢ
જૂનાગઢ
(1) જૂનાગઢ (2) માણાવદર(3) વંથલી (4) ભેંસાણ (5) વિસાવદર (6) કેશોદ (7) મેંદરડા (8) માંગરોળ (9) માળિયા (10) તાલાળા (11) વેરાવળ (12) ઉના (13) કોડીનાર (14) સુત્રાપાડા
6
અમરેલી
અમરેલી
(1) અમરેલી (2) બાબરા (3) લાઠી (4) લીલિયા (5) કુંકાવાવ વડિયા (6) ધારી (7) ખાંભા (8) રાજુલા (9) જાફરાબાદ (10) સાવરકુંડલા (11) બગસરા
7
ભાવનગર
ભાવનગર
(1) ભાવનગર (2) બોટાદ (3) ગઢડા(4) વલ્‍લભીપુર (5) ઉમરાળા (6) શિહોર (7) ઘોઘા (8) ગારિયાધાર (9) પાલિતાણા (10) તળાજા (11) મહુવા
8
સુરેન્‍દ્રનગર
સુરેન્‍દ્રનગર
(1) વઢવાણ (2) લીંબડી (3) સાયલા (4) ચોટીલા (5) મૂળી (6) હળવદ (7) ચૂડા (8) દસાડા (9) લખતર (10) ધ્રાંગધ્રા
9
બનાસકાંઠા
પાલનપુર
(1)પાલનપુર (2) વાવ (3) થરાદ (4) ધાનેરા (5) ડીસા (6) દિયોદર (7) કાંકરેજ (8) દાંતા (9) વડગામ (10) ભીલડી (11) અમીરગઢ (12)દાંતીવાડા (13) ભાભર
10
પાટણ
પાટણ
(1) પાટણ (2) સાંતલપુર (3) રાધનપુર (4) સમી (5) ચાણસ્‍મા (6) હારીજ (7) સિદ્ધપુર
11
મહેસાણા
મહેસાણા
(1) મહેસાણા (2) સતલાસણ (3) ખેરાલુ (4) વડનગર (5) વિસનગર (6) વિજાપુર (7) કડી (8) બહુચરાજી (9) ઊંઝા
12
ગાંધીનગર
ગાંધીનગર
(1) ગાંધીનગર (2) દહેગામ (3) માણસા (4) કલોલ
13
સાબરકાંઠા
હિંમતનગર
(1) હિંમતનગર (2) ખેડબ્રહ્મા (3) વિજયનગર (4) ઈડર (5) ભિલોડા (6) મેઘરજ (7) મોડાસા (8) માલપુર (9) પ્રાંતિજ (10) બાયડ (11) વડાલી (12) ઘનસુરા (13) તલોદ
14
અમદાવાદ
અમદાવાદ
(1) અમદાવાદ શહેર (2) દસક્રોઈ (3) દેત્રોજ (4) માંડલ (5) વીરમગામ (6) સાણંદ (7) બાવળા (8) ધોળકા (9) ધંધુકા (10) રાણપુર (11) બરવાળા
15
ખેડા
નડિયાદ
(1) ખેડા (2) નડિયાદ (3) વીરપુર (4) કપડવંજ (5) બાલાસિનોર (6) માતર (7) કઠલાલ (8) ઠાસરા (9) મહુધા (10) મહેમદાવાદ
16
આણંદ
આણંદ
(1) આણંદ (2) બોરસદ (3) ખંભાત (4) પેટલાદ (5) સોજિત્રા (6) ઉમરેઠ (7) તારાપુર (8) આંકલાવ
17
પંચમહાલ
ગોધરા
(1) ગોધરા (2) ખાનપુર (3) કડાણા (4) સંતરામપુર (5) લુણાવાડા (6) શહેરા (7) મોરવા હડફ (8) ઘોઘંબા (9) કાલોલ (10) હાલોલ (11) જાંબુઘોડા
18
દાહોદ
દાહોદ
(1) દાહોદ (2) લીમખેડા (3) દેવગઢ-બારિયા (4) ગરબાડા (5) ધાનપુર (6) ઝાલોદ (7) ફતેપુરા
19
વડોદરા
વડોદરા
(1) વડોદરા (2) સાવલી (3) વાઘોડિયા (4) પાદરા (5) કરજણ (6) સિનોર (7) ડભોઈ (8) નસવાડી (9) સંખેડા (10) જેતપુર-પાવી (11) છોટાઉદેપુર (12) ક્વાંટ
20
ભરુચ
ભરુચ
(1) ભરુચ (2) આમોદ (3) અંકલેશ્વર??(4) વાગરા (5) હાંસોટ (6) જંબુસર (7) ઝગડિયા (8) વાલિયા
21
નર્મદા
નર્મદા
(1) નાંદોદ(રાજપીપળા) (2) તિલકવાડા (3) ડેડિયાપાડા (4) સાગબારા
22
સુરત
સુરત
(1) સુરત શહેર (2) ચોરાસી (3) ઓલપાડ (4) કામરેજ (5) માંગરોળ (6) માંડવી (7) ઉમરપાડા (8) સોનગઢ (9) ઉચ્‍છલ (10) નિઝર (11) વ્‍યારા (12) વાલોડ (13) બારડોલી (14) મહુવા (15) પલાસણા
23
નવસારી
નવસારી
(1) નવસારી (2) જલાલપોર (3) ચીખલી (4) ગણદેવી (5) વાંસદા
24
વલસાડ
વલસાડ
(1) વલસાડ (2) પારડી (3) ધરમપુર (4) ઉમરગામ (5) કપરાડા
25
ડાંગ
આહવા
(1) ડાંગ

No comments: